સુવિચાર

સુવિચાર :- -શિક્ષણ એ ચેતનાનો ફુવારો છે, સંવેદનાની ખેતી છે.ોચ્યા તેમાં કશું ઉગાડી ન શકો. - વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે. - ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે. કોઇપણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે. - કુવા હોય તો હવાડામાં આવે એ બરાબર છે પણ સાચું એ છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે !

Thursday, September 27, 2012


ધોરણ ૬ થી ૮ નુ પરિણામ પત્રક ૨૦૧૩
જરૂરી FONT
ધોરણ‌ ૬ થી ૮ નુ પરિણામ પત્રક નવા પરિરુપ મુજબ બનાવેલ છે
જેમા ફોન્ટ kap127 (બકમ) નો ઉપયોગ કરેલ છે
પરિણામ પત્રકની ખુબીઓ 
>સરળ ડેટા એટ્રી 
>માર્ક નાખવામા ભુલ રહીત એટ્રી
>ઓટોમેટીક માર્કસીટ ક્રીએટ
>પ્રીન્ટીગ ફોરમેટ લીગલ સાઇઝમા

પરિણામ પત્રક મેળવવા નીચે આપેલ લીન્ક પર કિલક કરો 
ઉપરોક્ત પ્રોગ્રામ જસ્મિનભાઇ દલસાણિયા ગામ - ભાયાવદર , તા. - ઉપલેટા, જિ. - રાજકોટ એ બનાવેલ છે.

ધોરણ ૩ નુ પરિણામ પત્રક ૨૦૧૩

Picture
  • ધોરણ‌ 3 નુ પરિણામ પત્રક નવા પરિરુપ મુજબ બનાવેલ છે
  • જેમા ફોન્ટ kap127 (બકમ) નો ઉપયોગ કરેલ છે
પરિણામ પત્રક મેળવવા નીચે આપેલ લીન્ક પર કિલક કરો
std_3_result_2013_.xls                 જરૂરી FONT kapi 127

1 comment:

  1. તમે બનાવેલ પરીણામ પત્રક પાસવર્ડની મદદ વગર કોઇ કામ થતું નથી
    તો મારે શું કરવું

    ReplyDelete