સુવિચાર

સુવિચાર :- -શિક્ષણ એ ચેતનાનો ફુવારો છે, સંવેદનાની ખેતી છે.ોચ્યા તેમાં કશું ઉગાડી ન શકો. - વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે. - ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે. કોઇપણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે. - કુવા હોય તો હવાડામાં આવે એ બરાબર છે પણ સાચું એ છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે !

ફોન્ટ અને સોફ્ટવેર


ગુજરાતી ફોન્ટ ઇન્સ્ટોલ કરવા  માટે નીચેની જીપ ફાઈલો ડાઉનલોડ કરી અનજીપ બનાવી કોપી કરી કંટ્રોલ  પેનલ ફોન્ટ નામના ફોલ્ડર માં પેસ્ટ કરો.


FONTS.ZIP
GUJPALNA.ZIP

No comments:

Post a Comment