સુવિચાર

સુવિચાર :- -શિક્ષણ એ ચેતનાનો ફુવારો છે, સંવેદનાની ખેતી છે.ોચ્યા તેમાં કશું ઉગાડી ન શકો. - વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે. - ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે. કોઇપણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે. - કુવા હોય તો હવાડામાં આવે એ બરાબર છે પણ સાચું એ છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે !

• વહીવટી પત્રકો

માહે જુલાઈ ૨૦૧૨ નું ધોરણ ૧ થી ૮ નું માસિક પત્રક
સિવિલ વર્ક ના હિસાબી પત્રકો
માહે જુલાઈ ૨૦૧૨ નું પગારબીલ
સિક્કા રજીસ્ટર અને કે.રજા પત્રક
સતત અનૌપચારિક મૂલ્યાંકન પત્રક
વ્યક્તિ વિકાસ મૂલ્યાંકન પત્રકનવા પરિપત્ર મુજબ 
જાહેર માહિતી અધિકાર અંતર્ગત શાળાએ નિભાવવાના પત્રકો
મેડીકલ રજા મંજુર કરાવવા અંગે ની અરજી
આજનો દીપક અને આજનું ગુલાબ 
દૈનિક હાજરીની નોટ તૈયાર કરો લીગલ પેજ માં બંને બાજુ પ્રિન્ટ આપીને 
ફાઈલ ઉપર લગાવવાના સ્ટીકર 
ફાઈલ ને બાજુમાં લગાવવાના સ્ટીકર 


3 ટિપ્પણીઓ: