સુવિચાર

સુવિચાર :- -શિક્ષણ એ ચેતનાનો ફુવારો છે, સંવેદનાની ખેતી છે.ોચ્યા તેમાં કશું ઉગાડી ન શકો. - વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે. - ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે. કોઇપણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે. - કુવા હોય તો હવાડામાં આવે એ બરાબર છે પણ સાચું એ છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે !

સોમવાર, 11 ફેબ્રુઆરી, 2013


પ્રાથમિક શાળાઓમા ઇન્ટરનેટ બ્રોડબેન્ડ કનેક્શન વિથ અનલિમિટેડ પ્લાન આપવા બાબત તા.૬.૨.૨૦૧૩ નો પરિપત્ર 1
વિદ્યાસહાયક ભરતીના કેસની નવી તારીખ 14 - 02 - 2013
અસલ પ્રમાણપત્રો કાયમી પરત કરવા બાબત 1

ધોઃ ૬ થી ૮ ની સ્વ- અધ્યયનપોથી આપવા બાબત 1 2
વિદ્યાસહાયક ભરતી કેસ 7/2/13 pendig click here
ફિક્સ પે કેસની આગલી તારીખ - 11/02/2013 આવી. CLICK HERE
CCC પરિક્ષા ૩૧/૩/૨૦૧૨ સુધીમાં પાસ કરવી પરિપત્ર
રજા પ્રવાસ / વતન પ્રવાસ ( LTC ) મુદ્તમાં રાહતની સવલત બાબત 1 2

.
કસોટી પેપર વિજ્ઞાન અને ટેકનોલોજી (ધોરણ: ૬ અને ૭ ) બીજા સત્ર માટે

શિક્ષક મિત્રો, અત્રે શ્રી પ્રાથમિક શાળા અમરેલી, તા.પડધરી, જી.રાજકોટના શિક્ષક શ્રી હસમુખભાઈ પીપરીયા દ્વારા તૈયાર કરાયેલ વિજ્ઞાન અને ટેકનોલોજીના કસોટીપત્રો મુકેલ છે. હસમુખભાઈ આપનો ખુબ ખુબ આભાર........
(૧) વિજ્ઞાન અને ટેકનોલોજી (ધોરણ :- ૬)
(૨) વિજ્ઞાન અને ટેકનોલોજી (ધોરણ :- ૭)
(૩) કસોટી પેપર માટે આ ફોન્ટ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો