સુવિચાર

સુવિચાર :- -શિક્ષણ એ ચેતનાનો ફુવારો છે, સંવેદનાની ખેતી છે.ોચ્યા તેમાં કશું ઉગાડી ન શકો. - વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે. - ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે. કોઇપણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે. - કુવા હોય તો હવાડામાં આવે એ બરાબર છે પણ સાચું એ છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે !

કવિતાઓ




નમસ્કાર મિત્રો,

અત્રે ધોરણ-૮ ના નવા પાઠ્યપુસ્તકની કવિતાઓની ઓડિયો લીંક મુકેલ છે. જે પ્રાથમિક મિશ્રશાળા મોટી પાવડના શિક્ષક મિત્ર શ્રી નીમેષભાઈ આર સથવારા દ્વારા મોટી પાવડ શાળાની બાળાઓ તથા તેમના સ્ટાફ મિત્રોના સહકારથી રેકોર્ડીગ કરવામાં આવેલ છે. ભાઈ શ્રી નીમેશભાઈ તથા મોટી પાવડ પ્રાથમિક શાળા પરિવારને ખુબ ખુબ ધન્યવાદ. ભાઈ શ્રી હવે પછી ધોરણ ૬ અને ૭ ની કવિતાઓ પણ આ રીતે તૈયાર કરનાર છે. જે તૈયાર થયે અત્રે રજુ કરવામાં આવશે.

(૧) એકજ દે ચિનગારી

(૨) ધૂળિયો મારગ

(૩) આભ માં ઝીણી ઝબુકે

(૪) તને ઓળખું છું મા

(૫) તેરી હૈ જમીન

(૬) ઉઠો ધરા કે વીર સપુતો

(૭) મા કહ એક કહાની

No comments:

Post a Comment