પ્રોજેક્ટ કાર્ય
મારો જીલ્લો બનાસકાંઠા
બનાસકાંઠા જીલ્લો બનાસ નદીના કાંઠાની આસપાસમાં વસેલા પ્રદેશનો બનેલો છે. જીલ્લો ર૩-૩૩° થી ર૪-૪પ° ઉત્તર અક્ષાંશ અને ૭૧-૦૩° થી ૭૩-૦ર° પૂર્વ રેખાંશ પર પથરાયેલો છે. આ રીતે આ જીલ્લો ગુજરાતની ઉત્તર-પશ્ચિમ બાજુ પરના ભાગોમાં પથરાયેલો છે. જીલ્લાની ઉત્તર બાજુ રાજસ્થાન રાજ્યના મારવાડ તથા સિરોહીના પ્રદેશો, પૂર્વમાં સાબરકાંઠા જીલ્લો તથા જીલ્લાના પશ્ચિમ ભાગમાં પાટણ જીલ્લો આવેલો છે.

No comments:
Post a Comment