સુવિચાર

સુવિચાર :- -શિક્ષણ એ ચેતનાનો ફુવારો છે, સંવેદનાની ખેતી છે.ોચ્યા તેમાં કશું ઉગાડી ન શકો. - વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે. - ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે. કોઇપણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે. - કુવા હોય તો હવાડામાં આવે એ બરાબર છે પણ સાચું એ છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે !

બાળ વાર્તાઓ


        મા-બાપના ખોળામાં માથું રાખી સૂતા સૂતા વાર્તા સાંભળવી એ બાળકનો જન્મસિદ્ધ મૂળભૂત અધિકાર છે. બાળકને તેના વડીલો નવા કપડાં, નવા રમકડાં કે ઘરેણાં આપે એના કરતાં એને નવી વાર્તા કહી સંભળાવે તેનું મહત્વ અનેકગણું વધારે છે. આપણે ત્યાં ગિજુભાઈ બધેકાએ કહેલી બાળ વાર્તાઓ તો છેલ્લી કેટલીય પેઢીથી વંચાઈ, કહેવાઈને ઘર ઘરની લોકકથા બની ગઈ છે. અન્ય સર્જકોએ પણ સરસ બાળ વાર્તાઓ લખી છે. બાળકોને હોંશે હોંશે સાંભળવી ગમે અને વાંચવી ગમે એવી ઢગલાબંધ, એક એકથી ચડે તેવી બાળ વાર્તાઓ આપણી પાસે છે. અહીં આવી કેટલીક લોકપ્રિય બાળ વાર્તાનો સંગ્રહ રજૂ કર્યો છે:

  
કાબર અને કાગડો
મા ! મને છમ વડું
પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી
દલો તરવાડી
પેમલો પેમલી
સામસામી ખેંચાણી ને મારી આંખ મીંચાણી
ટીડા જોશી
ચલ ભંભોટિયા અપને ગામ
સસોભાઈ સાંકળિયા
૧૦લે રે હૈયાભફ !
૧૧ભણેલો ભટ્ટ
૧૨બાપા-કાગડો !
૧૩ભેંશ ભાગોળે, છાશ છાગોળે ને ઘેર ધમાધમ
૧૪લાવરીની શિખામણ
૧૫સાબરનાં રૂપાળાં શીંગડાં
૧૬વહોરાવાળું નાડું
૧૭વાંદરો અને મગર
૧૮જેવા સાથે તેવા
૧૯રીંછે કાનમાં શું કહ્યું ?
૨૦ઉંદર અને સિંહ
૨૧ઉંદર સાત પૂંછડિયો
૨૨ગમે તેને ભાઈબંધ ન બનાવાય
૨૩ફુલણજી દેડકો
૨૪ઉપકારનો બદલો અપકાર
૨૫કોણ વધુ બળવાન?
૨૬જ્યાં સંપ ત્યાં જંપ
૨૭બળિયાથી દૂર રહેવામાં જ શાણપણ છે
૨૮પૈસાને વેડફાય નહિ
૨૯ચોરની લાકડી એક વેંત ટૂંકી
૩૦નકલ કામ બગાડે ને અક્કલ કામ સુધારે
૩૧શું ચડે? ભણતર કે સામાન્ય સમજ?
૩૨મગતરાંએ મહારથીને નમાવ્યો
૩૩કાગડો અને શિયાળ
૩૪દોડવીર કાચબો
૩૫કરતા હોય સો કીજિયે
૩૬લાલચુ કૂતરો
૩૭સૌથી મોટું ઈનામ
૩૮શેરડીનો સ્વાદ
૩૯ચતુર કાગડો
૪૦બોલતી ગુફા
૪૧શિયાળનો ન્યાય
૪૨ચકલા ચકલીની વાર્તા
૪૩કેડ, કંદોરો ને કાછડી
૪૪અગ્રે અગ્રે વિપ્રઃ
૪૫લખ્યા બારુંની વાર્તા
૪૬આનંદી કાગડો

No comments:

Post a Comment