સુવિચાર

સુવિચાર :- -શિક્ષણ એ ચેતનાનો ફુવારો છે, સંવેદનાની ખેતી છે.ોચ્યા તેમાં કશું ઉગાડી ન શકો. - વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે. - ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે. કોઇપણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે. - કુવા હોય તો હવાડામાં આવે એ બરાબર છે પણ સાચું એ છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે !

પ્રાથમિક ક્વિઝ

મિત્રો  ક્વિઝ દ્વારા બાળકો ને ગમ્મત સાથે જ્ઞાન આપી શકાય છે.નીચેની આર.આર. ફાઈલો અનજીપ કરી આપ સારી રીતે બલ્બો ને નીચેના એકમોનું પુનરાવર્તન કરી શકશો.આર.આર. ફાઈલ અન્જીપ સોફ્ટવેર ના હોય તો સોફ્ટવેર વિભાગમાંથી ડાઉનલોડ કરી ફાઈલ ઓપન કરશો.તેની સાથે swf પ્લેયર પણ ઇન્સ્ટોલ કરશો .



No comments:

Post a Comment