સુવિચાર

સુવિચાર :- -શિક્ષણ એ ચેતનાનો ફુવારો છે, સંવેદનાની ખેતી છે.ોચ્યા તેમાં કશું ઉગાડી ન શકો. - વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે. - ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે. કોઇપણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે. - કુવા હોય તો હવાડામાં આવે એ બરાબર છે પણ સાચું એ છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે !

• પ્રાથમિક શાળાના બ્લોગ


શિક્ષક ઉપયોગી અન્ય બ્લોગ તથા વેબસાઈટ 

           
       મિત્રો,શું, તમારા બ્લોગ કે વેબસાઈટ નું નામ ઉપર ની યાદી માં નથી .તો આપ તમારા બ્લોગ કે વેબસાઈટ નું નામ અને તેની લીંક નીચે આપના પ્રતિભાવો માં આપો અવશ્ય આપના  બ્લોગ કે વેબસાઈટ નું નામ ઉમેરવામાં આવશે.સાથે મારા બ્લોગ વિષે માર્ગદર્શન પણ આપશો.જે આવકાર્ય છે.જેથી બ્લોગમાં સુધારા કરી શકાય.આપના પાસે વહીવટી પત્રકો તથા અન્ય સામગ્રી હોય તો ઈમેલ કરવા વિનંતી જે આપના નામ સાથે બ્લોગ માં મુકવામાં આવશે.

7 ટિપ્પણીઓ:

 1. ખૂબજ સરસ આવું ઉમદા કાર્ય કરતા રહો


  જગદીશ વડીયા
  http://jagdishvadiya.blogspot.in/

  જવાબ આપોકાઢી નાખો
 2. સર.... "જય શ્રી કૃષ્ણ"
  આપની આ સાઈટની મુલાકાત લીધી ઘણું નવું જાણવા મળ્યું.
  સર આપના બ્લોગ પર બ્લોગ/વેબસાઈટ ની યાદીમાં મારા બ્લોગની લીંક ઉમેરશો.
  R.K.GOYAL
  www.ahirrkgoyal.blogspot.in

  જવાબ આપોકાઢી નાખો
 3. મારો બ્લોગ kanupatelmotaharipura.blogspot છે જે જોવા વિનંતી ધો-10 ને ઉપયોગી સાહિત્ય મુકેલ છે.

  જવાબ આપોકાઢી નાખો