સુવિચાર

સુવિચાર :- -શિક્ષણ એ ચેતનાનો ફુવારો છે, સંવેદનાની ખેતી છે.ોચ્યા તેમાં કશું ઉગાડી ન શકો. - વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે. - ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે. કોઇપણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે. - કુવા હોય તો હવાડામાં આવે એ બરાબર છે પણ સાચું એ છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે !

Monday, June 19, 2017

પ્રવેશોત્સવ -૨૦૧૭
ચેખલા સી.આર.સી કેન્દ્ર ની પેટા શાળાઓ મા પ્રવેશોત્સવ ની ઉજવણી






Sunday, March 19, 2017

વિદ્યાસહાયક ફિક્ષ અપડેટ

વિદ્યાસહાયક ભરતી પ્રથમ,બીજો તથા ત્રીજો તબક્કો ના જો પાંચ વર્ષ સળંગ ગણવા માં આવે તો ઉચ્ચત્તર પગાર ધોરણ અને છઠા અને સાતમા પગાર ધોરણ માં પડતો તફાવત અને માર્ચ 17 માં મળવા પાત્ર બેજીક પગારની માહિતી દર્શાવતા પત્રકો.ની ઇમેજ કોપી.



Wednesday, January 29, 2014

નવાવાસ (ખી) પ્રા.શાળા માં યોજાયેલ પ્રજાસત્તાક દિન ની તસ્વીરી  જલક