સુવિચાર

સુવિચાર :- -શિક્ષણ એ ચેતનાનો ફુવારો છે, સંવેદનાની ખેતી છે.ોચ્યા તેમાં કશું ઉગાડી ન શકો. - વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે. - ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે. કોઇપણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે. - કુવા હોય તો હવાડામાં આવે એ બરાબર છે પણ સાચું એ છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે !

Friday, June 15, 2012

prveshtasv 2012



નીચેની વર્ડ ફાઈલ ડાઉનલોડ કરી પ્રિન્ટ ઓપ્સન માં જઈ ટુ ઇન વન પેજ સેટ કરી દેશ નેતાઓ નું તોરણ બનાવો




       સારસ્વત મિત્રો જયારે આપણી પાસે કોઈ સ્કૂલ સોફ્ટવેર ના હોય ત્યારે એક્ષેલ્ માં ડેટા ફાઈલ બનાવી ત્યારબાદ એમ .એસ.વર્ડ મેઈલ મર્જ લેટર વીજાર્ડ માં જઈ જરૂર પ્રમાણે ટેબલ બનાવી પ્રોફાઈલ,જન્મ તારીખ નો દાખલો,લીવીંગ સર્ટી બનાવી મેઈલ મર્જ ના સ્ટેપ ૧ થી ૫ પ્રમાણે એક્ષેલ્ ફાઈલ ના ડેટા મર્જ કરી ઉપયોગ કરી શકાય છે. એક વાર મેઈલ મર્જ લેટર વીજાર્ડ શીખી લો . પછી ક્યારેય સ્કૂલ સોફ્ટવેર ખરીદવા નો વિચાર પણ નહિ આવે. અત્રે વિદ્યાર્થી પ્રોફાઈલ મેઈલ મર્જ થી બનાવેલ છે.ડાઉનલોડ કરી શીખવાનો પ્રયત્ન કરી જુઓ .સ્ટાર્ટ માં ફાઈન્ડ ડેટા માં આ સાથે મુકેલ એક્ષેલ્ ફાઈલ નો પથ સિલેક્ટ કરો .ત્યારબાદ Recipient માંથી દરેક બાળક ની પ્રોફાઈલ જોઈ શક્શો. નીચેની બંન્ને ફાઈલ ડાઉનલોડ કરો અને ડેસટોપ અથવા એક્ષેલ્ ફાઈલ નો પથ યાદ રહે તે રીતે ફોલ્ડર બનાવો.તમે એક્ષેલ્ ફાઈલ માં એક પણ કોલમ ડીલેટ કર્યા વગર કોલમ મુજબ તથા કોલમમાં જે ફોન્ટ છે તે મુજબ તમારી શાળાના ડેટા તૈયાર કરો.

વિદ્યાર્થી પ્રોફાઈલ મેઈલ મર્જ ફાઈલ           એક્ષેલ્ ડેટા ફાઈલ

જન્મ તારીખ નો દાખલો                               જનરલ રજીસ્ટર ડેટા






No comments:

Post a Comment